Chapter 18 | Moksha Sanyas Yog | Verse 10
न द्वेष्ट्यकुशलं कर्म कुशले नानुषज्जते |
त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्नसंशय: || 10||
na dvēṣṭyakuśalaṃ karma kuśalē nānuṣajjatē ।
tyāgī sattvasamāviṣṭō mēdhāvī Chinnasaṃśayaḥ ॥ 10 ॥
ન દ્વેષ્ટ્યકુશલં કર્મ કુશલે નાનુષજ્જતે ।
ત્યાગી સત્ત્વસમાવિષ્ટો મેધાવી છિન્નસંશયઃ ॥ 10 ॥
MEANING
जो मनुष्य अकुशल कर्म से तो द्बेष नहीं करता और कुशल कर्म में आसक्त्त नहीं होता —- वह शुद्भ सत्वगुण से युक्त्त पुरुष संशयरहित, बुद्भिमान् और सच्चा त्यागी है|
This wiseman, whose doubts no longer exist, who has learned the real truth about renunciation in this world, is a pure and SAATVIC man of peace. Whether a particular task is pleasant or painful to perform, he receives joy from accomplishing it.
હે અર્જુન! જે માણસ અકુશળ કર્મનો દ્વેષ નથી કરતો કે કુશળ કર્મમાં આસક્ત નથી થતો, એ શુદ્ધ સત્ત્વગુણથી યુક્ત માણસ સંશય વિનાનો, બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે,