Chapter 18 | Moksha Sanyas Yog | Verse 01
अर्जुन उवाच |
सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् |
त्यागस्य च हृषीकेश पृथक्केशिनिषूदन || 1||
arjuna uvācha ।
saṃnyāsasya mahābāhō tattvamichChāmi vēditum ।
tyāgasya cha hṛṣīkēśa pṛthakkēśiniṣūdana ॥ 1 ॥
અર્જુન ઉવાચ ।
સંન્યાસસ્ય મહાબાહો તત્ત્વમિચ્છામિ વેદિતુમ્ ।
ત્યાગસ્ય ચ હૃષીકેશ પૃથક્કેશિનિષૂદન ॥ 1 ॥
MEANING
अर्जुन बोले ——हे महाबाहो ! हे अन्तर्यामिन् ! हे वासुदेव ! मैं संन्यास और त्याग के तत्व को पृथक्-पृथक् जानना चाहता हूँ |
Arjuna asked the Almighty Krishna: Please explain to me, Dear Lord, what it means to have truly RENOUNCED (surrendered from a materialistic nature) in this life.
અર્જુન બોલ્યા : હે મહાબાહો! હે અન્તર્યામી! હે વાસુદેવ! હું સંન્યાસના તેમજ ત્યાગના તત્ત્વને જુદું-જુદું જાણવા માગું છું.