Chapter 17 | Shraddha Traya Vibhag Yog | Verse 08

आयु:सत्त्वबलारोग्यसुखप्रीतिविवर्धना: |
रस्या: स्निग्धा: स्थिरा हृद्या आहारा: सात्त्विकप्रिया: || 8||

āyuḥ-sattva-balārogya-sukha-prīti-vivardhanāḥ
rasyāḥ snigdhāḥ sthirā hṛidyā āhārāḥ sāttvika-priyāḥ|| 8||

આયુઃસત્ત્વબલારોગ્યસુખપ્રીતિવિવર્ધનાઃ ।
રસ્યાઃ સ્નિગ્ધાઃ સ્થિરા હૃદ્યા આહારાઃ સાત્ત્વિકપ્રિયાઃ ॥ 8 ॥

MEANING

आयु, बुद्भि, बल, आरोग्य, सुख और प्रीति को बढ़ाने वाले रस युक्त्त, चिकने और स्थिर रहने वाले तथा स्वभाव से ही मन को प्रिय —- ऐसे आहार अर्थात् भोजन करने के पदार्थ सात्विक पुरुष को प्रिय होते हैं|

For the man who is pure in heart and mind, the only foods that are dear to Him are pure foods that promote good health, mental power and physical strength, vitality, joy and cheerfulness in life. These are foods which have good taste, that are soothing and nourishing for the body, and which makes a man’s heart content.

આયુષ્ય, બુદ્ધિ, બળ, આરોગ્ય, સુખ અને પ્રીતિ વધારનારા, રસયુક્ત, સ્નિગ્ધ, સ્થિર રહેનારા અને સ્વાભાવિક રીતે જ મનને ગમે એવા આહાર એટલે કે ભોજન કરવાના પદાર્થો સાત્ત્વિક માણસને ગમતા હોય છે.

CHAPTER 17 VERSES – ADHYAY 17 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
25262728