Chapter 17 | Shraddha Traya Vibhag Yog | Verse 07

आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रिय: |
यज्ञस्तपस्तथा दानं तेषां भेदमिमं शृणु || 7||

āhāras tv api sarvasya tri-vidho bhavati priyaḥ
yajñas tapas tathā dānaṁ teṣhāṁ bhedam imaṁ śhṛiṇu|| 7||

આહારસ્ત્વપિ સર્વસ્ય ત્રિવિધો ભવતિ પ્રિયઃ ।
યજ્ઞસ્તપસ્તથા દાનં તેષાં ભેદમિમં શૃણુ ॥ 7 ॥

MEANING

भोजन भी सबको अपनी-अपनी प्रकृति के अनुसार तीन प्रकार का प्रिय होता है । और वैसे ही यज्ञ, तप और दान भी तीन-तीन प्रकार के होते हैं । उनके इस पृथक्-पृथक् भेद को तू मुझसे सुन|

O Arjuna, even one of the most important necessities in life for all beings, namely food, belongs under three categories. Similarly, customs such as religious sacrifices, all acts of self-discipline, and self-restraint as well as the giving of gifts, can all be individually placed under three separate divisions.

એ જ રીતે ભોજન પણ સૌને પોત-પોતાના સ્વભાવ અનુસાર ત્રણ પ્રકારનું ગમતું હોય છે; અને એ જ રીતે યજ્ઞ, તપ અને દાન પણ ત્રણ-ત્રણ પ્રકારનાં હોય છે; એમના આ જુદા – જુદા ભેદને તું મારી પાસેથી સાંભળ.

CHAPTER 17 VERSES – ADHYAY 17 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
25262728