Chapter 17 | Shraddha Traya Vibhag Yog | Verse 06
कर्षयन्त: शरीरस्थं भूतग्राममचेतस: |
मां चैवान्त:शरीरस्थं तान्विद्ध्यासुरनिश्चयान् || 6||
karṣhayantaḥ śharīra-sthaṁ bhūta-grāmam achetasaḥ
māṁ chaivāntaḥ śharīra-sthaṁ tān viddhy āsura-niśhchayān|| 6||
કર્ષયંતઃ શરીરસ્થં ભૂતગ્રામમચેતસઃ ।
માં ચૈવાંતઃશરીરસ્થં તાન્વિદ્ધ્યાસુરનિશ્ચયાન્ ॥ 6 ॥
MEANING
जो शरीर रूप से स्थित भूत समुदाय को और अन्त:करण में स्थित मुझ परमात्मा को भी कृश करने वाले हैं, उन अज्ञानियों को तू असुर स्वभाव वाले जान |
and those who foolishly suppress the pure and natural life-giving powers within their bodies, as well as, at the same time, torture Me, who lives within their bodies; Arjuna, understand that the minds of these particular beings are filled with nothing but darkness and evil.
તથા જેઓ શરીરરૂપે રહેલા ભૂતસમુદાયને અને અન્તઃકરણમાં રહેલા મુજ પરમાત્માને પણ કૃશ કરનારા છે, એ અજ્ઞાનીઓને તું આસુરી સ્વભાવના જાણ.