Chapter 17 | Shraddha Traya Vibhag Yog | Verse 05

अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जना: |
दम्भाहङ्कारसंयुक्ता: कामरागबलान्विता: || 5||

aśhāstra-vihitaṁ ghoraṁ tapyante ye tapo janāḥ
dambhāhankāra-sanyuktāḥ kāma-rāga-balānvitāḥ|| 5||

અશાસ્ત્રવિહિતં ઘોરં તપ્યંતે યે તપો જનાઃ ।
દંભાહંકારસંયુક્તાઃ કામરાગબલાન્વિતાઃ ॥ 5 ॥

MEANING

जो मनुष्य शास्त्र विधि से रहित केवल मन:कल्पित घोर तप को तपते हैं तथा दम्भ और अहंकार से युक्त्त एवं कामना, आसक्ति और बल के अभिमान से भी युक्त्त हैं|

Those men who are selfish, corrupt, conceited, and false; whose actions are totally controlled by lust and passion; who perform terrible rituals that are forbidden by the Holy Scriptures.

અને હે અર્જુન! બીજા જે માણસો શાસ્ત્રવિધિ વિનાનું, માત્ર મનમાન્યું ઘોર તપ આચરે છે તથા દંભ અને અહંકારથી ભરેલા તેમજ કામના, આસક્તિ અને બળના અભિમાનથી પણ ભરેલા છે.

CHAPTER 17 VERSES – ADHYAY 17 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
25262728