Chapter 17 | Shraddha Traya Vibhag Yog | Verse 03
सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत |
श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्ध: स एव स: || 3||
sattvānurūpā sarvasya śhraddhā bhavati bhārata
śhraddhā-mayo ‘yaṁ puruṣho yo yach-chhraddhaḥ sa eva saḥ|| 3||
સત્ત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતિ ભારત ।
શ્રદ્ધામયોઽયં પુરુષો યો યચ્છ્રદ્ધઃ સ એવ સઃ ॥ 3 ॥
MEANING
हे भारत ! सभी मनुष्यों की श्रद्बा उनके अन्त:करण के अनुरूप होती है, यह पुरुष श्रद्बामय है, इसलिये जो पुरुष जैसी श्रद्बा वाला है, वह स्वयं भी वही है|
The faith of every individual on earth O Arjuna is determined by their own nature. Man is made up of his own faith. Whatever a man’s faith is, in reality, that is what he is.
હે ભરતવંશી! સૌ માણસોની શ્રદ્ધા એમના અન્તઃકરણને અનુરૂપ હોય છે; આ જીવાત્મા શ્રદ્ધામય છે, માટે જે માણસ જેવી શ્રદ્ધા રાખનારો છે એ પોતે પણ એવા જ સ્વભાવનો છે.