Chapter 17 | Shraddha Traya Vibhag Yog | Verse 27
यज्ञे तपसि दाने च स्थिति: सदिति चोच्यते |
कर्म चैव तदर्थीयं सदित्येवाभिधीयते || 27||
yajñe tapasi dāne cha sthitiḥ sad iti chochyate
karma chaiva tad-arthīyaṁ sad ity evābhidhīyate || 27||
યજ્ઞે તપસિ દાને ચ સ્થિતિઃ સદિતિ ચોચ્યતે ।
કર્મ ચૈવ તદર્થીયં સદિત્યેવાભિધીયતે ॥ 27 ॥
MEANING
तथा यज्ञ, तप और दान में जो स्थिति है, वह भी ‘सत्’ इस प्रकार कही जाती है और उस परमात्मा के लिये किया हुआ कर्म निश्चय पूर्वक सत् ऐसे कहा जाता है |
Everlasting faithfulness is Spiritual Sacrifice, Self-harmony, and the giving of gifts, lead one on the pathway to achieving Sat, O Arjuna. This is a fact because all of these divisions of faith ultimately lead to Me, the Eternal Truth.
તથા યજ્ઞ, તપ અને દાનમાં જે શ્રદ્ધા અને આસ્તિક બુદ્ધિ છે, એ પણ ‘સત્’ કહેવાય છે અને એ પરમાત્માને કાજે કરેલું કર્મ તો નિશ્ચિતપણે ‘સત્’ કહેવાય છે.