Chapter 17 | Shraddha Traya Vibhag Yog | Verse 20
दातव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे |
देशे काले च पात्रे च तद्दानं सात्त्विकं स्मृतम् || 20||
dātavyam iti yad dānaṁ dīyate ‘nupakāriṇe
deśhe kāle cha pātre cha tad dānaṁ sāttvikaṁ smṛitam || 20||
દાતવ્યમિતિ યદ્દાનં દીયતેઽનુપકારિણે ।
દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનં સાત્ત્વિકં સ્મૃતમ્ ॥ 20 ॥
MEANING
दान देना ही कर्तव्य है —- ऐसे भाव से जो दान देश तथा काल और पात्र के प्राप्त होने पर उपकार न करने वाले के प्रति दिया जाता है, वह दान सात्विक कहा गया है |
O Arjuna, hear now that what I have to say about gifts: A pure gift is that which is given with purity and kindness in the heart, given to the right person at the right time, given in the proper place, and above all when we expect nothing in return for the gift.
‘દાન આપવું એ જ કર્તવ્ય છે’ એવા ભાવથી જે દાન યોગ્ય દેશ, યોગ્ય કાળ+ અને યોગ્ય પાત્ર’ પ્રાપ્ત થતાં, પોતાના પર જેણે ઉપકાર નથી કર્યો, એવા માણસને પ્રત્યુપકારની અપેક્ષા ન રાખતાં, નિઃસ્વાર્થભાવે જે આપવામાં આવે છે, એ દાન સાત્ત્વિક કહેવાયું છે.