Chapter 17 | Shraddha Traya Vibhag Yog | Verse 02
श्रीभगवानुवाच |
त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा |
सात्त्विकी राजसी चैव तामसी चेति तां शृणु || 2||
śhrī-bhagavān uvācha
tri-vidhā bhavati śhraddhā dehināṁ sā svabhāva-jā
sāttvikī rājasī chaiva tāmasī cheti tāṁ śhṛiṇu|| 2||
શ્રીભગવાનુવાચ ।
ત્રિવિધા ભવતિ શ્રદ્ધા દેહિનાં સા સ્વભાવજા ।
સાત્ત્વિકી રાજસી ચૈવ તામસી ચેતિ તાં શૃણુ ॥ 2 ॥
MEANING
श्री भगवान् बोले —– मनुष्यों की वह शास्त्रीय संस्कारों से रहित केवल स्वभाव से उत्पन्न श्रद्बा सात्विको और राजसी तथा तामसी —–ऐसे तीनों प्रकार की होती है । उसको तू मुझ से सुन|
The Blessed Lord said: O Arjuna, man possesses three kinds of faith that are born from his nature and these are: faith born out of light and goodness; faith born out of fire, or passion; faith that is born out of darkness or dullness. Now my dear devotee and friend, I shall describe all of the faiths.
શ્રીભગવાન બોલ્યા : માણસોની એ શાસ્ત્રીય સંસ્કારો વિનાની કેવળ સ્વભાવમાંથી જન્મેલી શ્રદ્ધા સાત્ત્વિકી, રાજસી અને તામસી – એમ ત્રણ પ્રકારની જ હોય છે; એને તું મારી પાસેથી સાંભળ.