Chapter 17 | Shraddha Traya Vibhag Yog | Verse 19
मूढग्राहेणात्मनो यत्पीडया क्रियते तप: |
परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतम् || 19||
mūḍha-grāheṇātmano yat pīḍayā kriyate tapaḥ
parasyotsādanārthaṁ vā tat tāmasam udāhṛitam || 19||
મૂઢગ્રાહેણાત્મનો યત્પીડયા ક્રિયતે તપઃ ।
પરસ્યોત્સાદનાર્થં વા તત્તામસમુદાહૃતમ્ ॥ 19 ॥
MEANING
जो तप मूढ़ता पूर्वक हठ से, मन, वाणी और शरीर की पीड़ा के सहित अथवा दूसरे के अनिष्ट करने के लिये किया जाता है —- वह तप तामस कहा गया है |
When self-control is incorrectly performed by a dull person and results simply in self-torture for the person who is trying to restrain himself, or when it is performed for the sake of causing injury to another person, then this self-control leads to nowhere but into sheer darkness and further along the path of the Tamas Guna.
અને જે તપ મૂર્ખતાપૂર્વક હઠથી, મન, વાણી અને શરીરની પીડાસહિત અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે આચરવામાં આવે છે, એ તપ તામસ કહેવાયું છે.