Chapter 17 | Shraddha Traya Vibhag Yog | Verse 18
सत्कारमानपूजार्थं तपो दम्भेन चैव यत् |
क्रियते तदिह प्रोक्तं राजसं चलमध्रुवम् || 18||
satkāra-māna-pūjārthaṁ tapo dambhena chaiva yat
kriyate tad iha proktaṁ rājasaṁ chalam adhruvam|| 18||
સત્કારમાનપૂજાર્થં તપો દંભેન ચૈવ યત્ ।
ક્રિયતે તદિહ પ્રોક્તં રાજસં ચલમધ્રુવમ્ ॥ 18 ॥
MEANING
जो तप सत्कार, मान और पूजा के लिये तथा अन्य किसी स्वार्थ के लिये भी स्वभाव से या पाखण्ड से किया जाता है, वह अनिश्चित एवं क्षणिक फल वाला तप यहाँ राजस कहा गया है|
However, My best of friend, he who falsely performs self-discipline and restraint purely for the sake of reputation, high honour, and for show, is considered to be impure and of the Rajas (passionate) nature. This type of self-restraint is unstable and lasts only temporarily.
જે તપ સત્કાર, માન અને પૂજા ખાતર તથા બીજા કોઈ સ્વાર્થ ખાતર પાખંડથી આચરવામાં આવે છે, એ અનિશ્ચિત તેમજ ક્ષણિક ફળ આપનારું તપ અહીં રાજસ કહેવાયું છે.