Chapter 17 | Shraddha Traya Vibhag Yog | Verse 16
मन: प्रसाद: सौम्यत्वं मौनमात्मविनिग्रह: |
भावसंशुद्धिरित्येतत्तपो मानसमुच्यते || 16||
manaḥ-prasādaḥ saumyatvaṁ maunam ātma-vinigrahaḥ
bhāva-sanśhuddhir ity etat tapo mānasam uchyate|| 16||
મનઃ પ્રસાદઃ સૌમ્યત્વં મૌનમાત્મવિનિગ્રહઃ ।
ભાવસંશુદ્ધિરિત્યેતત્તપો માનસમુચ્યતે ॥ 16 ॥
MEANING
मन की प्रसन्नता, शान्त भाव, भगवच्चिन्तन करने का स्वभाव, मन का निग्रह, और अन्त:करण के भावों की भली भाँति पवित्रता —-इस प्रकार यह मन सम्बन्धी तप कहा जाता है|
Peace and tranquility of the mind, harmony and confidence in oneself, love, caring and gentleness towards others, and purity of the heart, are all the elements which create harmony of the mind.
મનની પ્રસન્નતા, શાન્તભાવ, ભગવચિંતન કરવાનો સ્વભાવ, મનનો નિગ્રહ અને અન્તઃકરણના ભાવોની સારી પેઠે પવિત્રતા – આ પ્રમાણેનું આ મનનું તપ કહેવાય છે,