Chapter 17 | Shraddha Traya Vibhag Yog | Verse 15

अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् |
स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते || 15||

anudvega-karaṁ vākyaṁ satyaṁ priya-hitaṁ cha yat
svādhyāyābhyasanaṁ chaiva vāṅ-mayaṁ tapa uchyate || 15||

અનુદ્વેગકરં વાક્યં સત્યં પ્રિયહિતં ચ યત્ ।
સ્વાધ્યાયાભ્યસનં ચૈવ વાઙ્મયં તપ ઉચ્યતે ॥ 15 ॥

MEANING

जो उद्बेग न करने वाला, प्रिय और हित कारक एवं यथार्थ भाषण है तथा जो वेद शास्त्रों के पठन का एवं परमेश्वर के नाम जप का अभ्यास है —– वही वाणी सम्बन्धी तप कहा जाता है|

Speaking only those words which do not offend other beings, words which are truthful, pleasant, beautiful. beneficial and above all, words that exist only in the Holy Scriptures (Vedas), represent the harmony of speech.

જે ઉદ્વેગ ન જન્માવનારું, પ્રિય અને હિતકારક તેમજ યથાર્થ વચન છે તથા જે વેદશાસ્ત્રોના વાંચનનો અને પરમેશ્વરના નામ-જપનો અભ્યાસ છે – એ જ વાણીનું તપ કહેવાય છે.

CHAPTER 17 VERSES – ADHYAY 17 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
25262728