Chapter 17 | Shraddha Traya Vibhag Yog | Verse 10

यातयामं गतरसं पूति पर्युषितं च यत् |
उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम् || 10||

yāta-yāmaṁ gata-rasaṁ pūti paryuṣhitaṁ cha yat
uchchhiṣhṭam api chāmedhyaṁ bhojanaṁ tāmasa-priyam|| 10||

યાતયામં ગતરસં પૂતિ પર્યુષિતં ચ યત્ ।
ઉચ્છિષ્ટમપિ ચામેધ્યં ભોજનં તામસપ્રિયમ્ ॥ 10 ॥

MEANING

जो भोजन अधपका, रस रहित, दुर्गन्ध युक्त्त बासी और उच्छिष्ट है तथा जो अपवित्र भी है, वह भोजन तामस पुरुष को प्रिय होता है|

Those people who strive on darkness and evil, eat foods that are impure, often stale and tasteless, rotten, lacking in freshness, and generally unfit to use during Holy offerings to Me.

જે ભોજન અડધું પાકેલું અને અડધું કાચું, સુકાઈ ગયેલા રસનું, સ્વભાવે જ દુર્ગંધી, વાસી અને એઠું છે તથા જે અપવિત્ર પણ છે, એ ભોજન તામસી માણસને ગમતું હોય છે.

CHAPTER 17 VERSES – ADHYAY 17 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
25262728