Chapter 17 | Shraddha Traya Vibhag Yog | Verse 01
अर्जुन उवाच |
ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विता: |
तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तम: || 1||
arjuna uvācha
ye śhāstra-vidhim utsṛijya yajante śhraddhayānvitāḥ
teṣhāṁ niṣhṭhā tu kā kṛiṣhṇa sattvam āho rajas tamaḥ|| 1||
અર્જુન ઉવાચ ।
યે શાસ્ત્રવિધિમુત્સૃજ્ય યજંતે શ્રદ્ધયાન્વિતાઃ ।
તેષાં નિષ્ઠા તુ કા કૃષ્ણ સત્ત્વમાહો રજસ્તમઃ ॥ 1 ॥
MEANING
अर्जुन बोले —–हे कृष्ण ! जो मनुष्य शास्त्र विधि को त्याग कर श्रद्बा से युक्त्त हुए देवादि का पूजन करते हैं, उनकी स्थिति फिर कौन से है ? सात्विकी है ; अथवा राजसी किंवा तामसी|
Arjuna asked the Lord: What becomes of those people who do not obey the rules outlined by the Holy Scriptures yet perform ritual sacrifices with great faith and devotion? Are these people considered Saatvic (representing good), Rajas (representing passionate activity) or Tamas (immersed in total darkness and evil)?
આ રીતે ભગવાનનાં વચન સાંભળી અર્જુન બોલ્યા : હે કૃષ્ણ! જે માણસો શાસ્ત્રવિધિને છોડીને શ્રદ્ધાભાવે જોડાયેલા, દેવ આદિને પૂજે છે, એમની સ્થિતિ તો પછી કઈ ગણાય? સાત્ત્વિકી, રાજસી કે તામસી?