Chapter 16 | Daivasura Sampad Vibhag Yog | Verse 08
असत्यमप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम् |
अपरस्परसम्भूतं किमन्यत्कामहैतुकम् || 8||
asatyam apratiṣhṭhaṁ te jagad āhur anīśhvaram
aparaspara-sambhūtaṁ kim anyat kāma-haitukam|| 8||
અસત્યમપ્રતિષ્ઠં તે જગદાહુરનીશ્વરમ્ ।
અપરસ્પરસંભૂતં કિમન્યત્કામહૈતુકમ્ ॥ 8 ॥
MEANING
वे आसुरी प्रकृति वाले मनुष्य कहा करते हैं कि जगत् आश्रयरहित, सर्वथा असत्य और बिना ईश्वर के, अपने आप केवल स्त्री-पुरुष के संयोग से उत्पन्न है, अतएव केवल काम ही इसका कारण है । इसके सिवा और क्या है ? ।
Men of this evil nature generally say that this world has no truth; is without a basis for morality and good-will; that no Lord exists and that nobody should show any love or devotion to Him; that there is no regular sequence (or law) of creation; and that birth is only the result of a natural union (of man and woman) and comes about due to pure lust and nothing else.
તથા આસુરી પ્રકૃતિના એ માણસો કહ્યા કરે છે કે જગત્ આશ્રય વિનાનું, સાવ અસત્ય અને ઈશ્વર વિના આપમેળે માત્ર સ્ત્રી-પુરુષના સંયોગથી ઉદ્ભવ્યું છે, માટે કેવળ કામ જ એનું કારણ છે; એ સિવાય બીજું શું છે?