Chapter 16 | Daivasura Sampad Vibhag Yog | Verse 06

द्वौ भूतसर्गौ लोकेऽस्मिन्दैव आसुर एव च |
दैवो विस्तरश: प्रोक्त आसुरं पार्थ मे शृणु || 6||

dvau bhūta-sargau loke ’smin daiva āsura eva cha
daivo vistaraśhaḥ prokta āsuraṁ pārtha me śhṛiṇu|| 6||

દ્વૌ ભૂતસર્ગૌ લોકેઽસ્મિંદૈવ આસુર એવ ચ ।
દૈવો વિસ્તરશઃ પ્રોક્ત આસુરં પાર્થ મે શૃણુ ॥ 6 ॥

MEANING

हे अर्जुन ! इस लोक में भूतों की सृष्टि यानी मनुष्य समुदाय दो ही प्रकार का है, एक तो दैवी प्रकृति वाला, दूसरा आसुरी प्रकृति वाला । उनमे से दैवी प्रकृति वाला तो विस्तार पूर्वक कहा गया, अब तू आसुरी प्रकृति वाले मनुष्य समुदाय को भी विस्तार पूर्वक मुझ से सुन ।

There are basically two types of beings in this world O Arjuna. The first type is known to have a pure, pious and divine nature. The second however, has a demonic and evil nature. I have explained the divine nature to you in great length, O Arjuna. Now listen dear friend . as I describe the nature of the corrupt and evil and evil-doers in this world.

અને હે પાર્થ! આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્યસમુદાય બે જ પ્રકારનો છે : એક દૈવી પ્રકૃતિનો અને બીજો આસુરી પ્રકૃતિનો; એમાંથી દૈવી પ્રકૃતિના સમુદાય વિષે તો વિસ્તારથી કહ્યું, હવે તું આસુરી પ્રકૃતિના મનુષ્યસમુદાય વિષે પણ વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળ.

CHAPTER 16 VERSES – ADHYAY 16 SHLOKAS

12345
678910
1112131415
1617181920
21222324