Chapter 16 | Daivasura Sampad Vibhag Yog | Verse 04
दम्भो दर्पोऽभिमानश्च क्रोध: पारुष्यमेव च |
अज्ञानं चाभिजातस्य पार्थ सम्पदमासुरीम् || 4||
dambho darpo ’bhimānaśh cha krodhaḥ pāruṣhyam eva cha
ajñānaṁ chābhijātasya pārtha sampadam āsurīm|| 4||
દંભો દર્પોઽભિમાનશ્ચ ક્રોધઃ પારુષ્યમેવ ચ ।
અજ્ઞાનં ચાભિજાતસ્ય પાર્થ સંપદમાસુરીમ્ ॥ 4 ॥
MEANING
हे पार्थ ! दम्भ, घमण्ड और अभिमान तथा क्रोध, कठोरता और अज्ञान भी —-ये सब आसुरी सम्पदा को लेकर उत्पन्न हुए पुरुष के लक्षण हैं ।
Characteristics such as deceitfulness, arrogance, excessive pride, anger, harshness, rudeness and ignorance are the makings of a man who has been born on to this earth from fiery hell.
હે પાર્થ! દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને વળી અજ્ઞાન – આ સધળાં આસુરી સંપદાને લઈને જન્મેલા માણસનાં લક્ષણો છે.