Chapter 16 | Daivasura Sampad Vibhag Yog | Verse 03
तेज: क्षमा धृति: शौचमद्रोहोनातिमानिता |
भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत || 3||
tejaḥ kṣhamā dhṛitiḥ śhaucham adroho nāti-mānitā
bhavanti sampadaṁ daivīm abhijātasya bhārata|| 3||
તેજઃ ક્ષમા ધૃતિઃ શૌચમદ્રોહો નાતિમાનિતા ।
ભવંતિ સંપદં દૈવીમભિજાતસ્ય ભારત ॥ 3 ॥
MEANING
तेज, क्षमा, धैर्य, बाहर की शुद्भि एवं किसी में भी शत्रु भाव का न होना और अपने में पूज्यता के अभिमान का अभाव —–ये सब तो हे अर्जुन ! दैवी सम्पदा को लेकर उत्पन्न हुए पुरुष के लक्षण हैं ।
Vigour, an attitude of forgiveness towards others, courage, purity, goodwill, towards others, and freedom from pride. All of these, dear Arjuna, are considered by Me to be the great characteristics of a man who possesses a divine nature and has come into this world from heaven.
તેજ, ક્ષમા, ધૈર્ય, બાહ્યશુદ્ધિ, કોઈના પ્રત્યે શત્રુભાવ ણા હોવો, પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોવું- આ સઘળાં હે ભારત! દૈવી સંપદાને લઈને જન્મેલા માણસનાં લક્ષણો છે.