Chapter 16 | Daivasura Sampad Vibhag Yog | Verse 23
य: शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारत: |
न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् || 23||
yaḥ śhāstra-vidhim utsṛijya vartate kāma-kārataḥ
na sa siddhim avāpnoti na sukhaṁ na parāṁ gatim|| 23||
યઃ શાસ્ત્રવિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ।
ન સ સિદ્ધિમવાપ્નોતિ ન સુખં ન પરાં ગતિમ્ ॥ 23 ॥
MEANING
जो पुरुष शास्त्र विधि को त्याग कर अपनी इच्छा से मनमाना आचरण करता है, वह न सिद्भि को प्राप्त होता है, न परम गति को और न सुख को ही|
But, he who rejects and chooses not to follow the words of the Holy Scriptures (Vedas), and surrenders to his impulses and obsessive material desires, never attains perfection. Nor does he realize everlasting joy or peace, and most of all never discovers the Supreme Pathway which leads to My heart.
અને જે માણસ શાસ્ત્રવિધિને છોડીને પોતાની ઇચ્છા પ્રમાણે મનમાન્યું આચરણ કરે છે, એ ન તો સિદ્ધિને પામે છે, ન પરમ ગતિને કે ન સુખને.