Chapter 16 | Daivasura Sampad Vibhag Yog | Verse 20

आसुरीं योनिमापन्ना मूढा जन्मनि जन्मनि |
मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् || 20||

āsurīṁ yonim āpannā mūḍhā janmani janmani
mām aprāpyaiva kaunteya tato yānty adhamāṁ gatim|| 20||

આસુરીં યોનિમાપન્ના મૂઢા જન્મનિ જન્મનિ ।
મામપ્રાપ્યૈવ કૌંતેય તતો યાંત્યધમાં ગતિમ્ ॥ 20 ॥

MEANING

हे अर्जुन ! वे मूढ़ मुझको न प्राप्त होकर ही जन्म-जन्म में आसुरी योनियों को प्राप्त होते हैं, फिर उससे भी अति नीच गति को प्राप्त होते हैं अर्थात् घोर नरकों में पड़ते हैं |

Furthermore, they are reborn into lower life forms and into currupt and evil families. They do not attain the highest state which is refuge in Me, O Arjuna, Instead, they choose to take the darker, lower path which leads to hell.

માટે હે કૌન્તેય! એ મૂર્ખાઓ મને પામ્યા વિના જ જનમોજનમ આસુરી યોનિને પામે છે, પછી એનાથીય ઘણી નીચ ગતિને પામે છે એટલે કે ધોર નરકોમાં પડે છે.

CHAPTER 16 VERSES – ADHYAY 16 SHLOKAS

12345
678910
1112131415
1617181920
21222324