Chapter 16 | Daivasura Sampad Vibhag Yog | Verse 17
आत्मसम्भाविता: स्तब्धा धनमानमदान्विता: |
यजन्ते नामयज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् || 17||
ātma-sambhāvitāḥ stabdhā dhana-māna-madānvitāḥ
yajante nāma-yajñais te dambhenāvidhi-pūrvakam|| 17||
આત્મસંભાવિતાઃ સ્તબ્ધા ધનમાનમદાન્વિતાઃ ।
યજંતે નામયજ્ઞૈસ્તે દંભેનાવિધિપૂર્વકમ્ ॥ 17 ॥
MEANING
वे अपने आपको ही श्रेष्ट मानने वाले घमण्डी पुरुष धन और मान के मद से युक्त्त होकर केवल नाम मात्र के यज्ञों द्वारा पाखण्ड से शास्त्र विधि रहित भजन करते हैं |
In their moments of extreme pride and glory, when their minds are clouded up by the intoxication of their (temporary) material possessions, and while having wrong intentions, they perform their sacrifices. They perform the sacrificial rituals for the sake of show disregarding all the divine laws of sacrifice.
અને એવા પોતે પોતાને જ શ્રેષ્ઠ માનનારા ઘમંડી માણસો ધન અને માનના મદથી ચૂર થઈને કેવળ નામમાત્રના યજ્ઞો વડે ઢોંગ કરવા ખાતર શાસ્ત્રવિધિ કર્યા વિના યજન કરે છે.