Chapter 16 | Daivasura Sampad Vibhag Yog | Verse 14

असौ मया हत: शत्रुर्हनिष्ये चापरानपि |
ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान्सुखी || 14||

asau mayā hataḥ śhatrur haniṣhye chāparān api
īśhvaro ’ham ahaṁ bhogī siddho ’haṁ balavān sukhī || 14||

અસૌ મયા હતઃ શત્રુર્હનિષ્યે ચાપરાનપિ ।
ઈશ્વરોઽહમહં ભોગી સિદ્ધોઽહં બલવાન્સુખી ॥ 14 ॥

MEANING

वह शत्रु मेरे द्वारा मारा गया और उन दूसरे शत्रुओं को भी मैं मार डालूंगा । मैं ईश्वर हूँ, ऐश्वर्य को भोगने वाला हूँ । मैं सब सिद्धियों से युक्त्त हूँ और बलवान् तथा सुखी हूँ |

The Great Lord continued to describe the thinking of the Rakshasas (demons): It is also common to hear them say:’I have destroyed this enemy to mine and in a short time, my other enemies shall also be removed from my path of enjoyment in life. I am a Lord and the only Lord. Life is mine to enjoy as I wish. I am successful, powerful and content in life.’

તથા પેલો શત્રુ તો મારા વડે હણાયો અને પેલા બીજા શત્રુઓને પણ હું હણી નાખીશ; હું ઈશ્વર છું, ઐશ્વર્યને ભોગવનારો છું, હું સઘળી સિદ્ધિઓથી યુક્ત છું તથા બળવાન અને સુખી છું.

CHAPTER 16 VERSES – ADHYAY 16 SHLOKAS

12345
678910
1112131415
1617181920
21222324