Chapter 16 | Daivasura Sampad Vibhag Yog | Verse 12
आशापाशशतैर्बद्धा: कामक्रोधपरायणा: |
ईहन्ते कामभोगार्थमन्यायेनार्थसञ्जयान् || 12||
āśhā-pāśha-śhatair baddhāḥ kāma-krodha-parāyaṇāḥ
īhante kāma-bhogārtham anyāyenārtha-sañchayān|| 12||
આશાપાશશતૈર્બદ્ધાઃ કામક્રોધપરાયણાઃ ।
ઈહંતે કામભોગાર્થમન્યાયેનાર્થસંચયાન્ ॥ 12 ॥
MEANING
वे आशा की सैकड़ों फांसियों से बँधे हुए मनुष्य काम क्रोध के परायण होकर विषय भोगों के लिये अन्याय पूर्वक धनादि पदार्थो का संग्रह करने की चेष्टा करते हैं |
The Blessed Lord described: They are bound to this world by hundreds of vain desires and hopes. They are obsessed with anger and lust. They also use unfair and often criminal means to gain enormous natural wealth in order to satisfy their neverending cravings to possess material items.
માટે તે આશાના સેંકડો ફંદાઓથી બંધાયેલા એ માણસો કામ-ક્રોધને પરાયણ થઈને વિષયભોગોને અર્થે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરે છે.