Chapter 16 | Daivasura Sampad Vibhag Yog | Verse 01

श्रीभगवानुवाच |
अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थिति: |
दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् || 1||

śhrī-bhagavān uvācha
abhayaṁ sattva-sanśhuddhir jñāna-yoga-vyavasthitiḥ
dānaṁ damaśh cha yajñaśh cha svādhyāyas tapa ārjavam || 1||

શ્રીભગવાનુવાચ ।
અભયં સત્ત્વસંશુદ્ધિર્જ્ઞાનયોગવ્યવસ્થિતિઃ ।
દાનં દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ્ ॥ 1 ॥

MEANING

श्रीभगवान् बोले —–भय का सर्वथा अभाव, अन्त:करण की पूर्ण निर्मलता, तत्व ज्ञान के लिये ध्यान योग में निरन्तर दृढ. स्थिति और सात्विक दान, इन्द्रियों का दमन, भगवान्, देवता और गुरुजनों की पूजा तथा अग्निहोत्र आदि उत्तम कर्मों का आचरण एवं वेद शास्त्रों का पठन-पाठन तथा भगवान् के नाम और गुणों का कीर्तन, स्वधर्म पालन के लिये कष्ट सहन और शरीर तथा इन्द्रियों के सहित अन्त:करण की सरलता ।

All of the significant qualities in all beings such as: freedom from fear, purity of mind and heart, stability in knowledge and concentration, generosity in charity, self-control, sacrifice, constant study of the holy Scriptures, piousness and straightforwardness.

શ્રીભગવાન બોલ્યા : ભયનો સંપૂર્ણપણે અભાવ હોવો, અન્તઃકરણ પૂર્ણરૂપે નિર્મળ હોવું, તત્ત્વજ્ઞાનને અર્થે ધ્યાનયોગમાં નિરંતર દૃઢ સ્થિતિ હોવી, સાત્ત્વિક દાન કરવું, ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી, ભગવાન, દેવતા અને વડીલોની પૂજા કરવી તેમજ અગ્નિહોત્ર આદિ ઉત્તમ કર્મોનું આચરણ કરવું, વેદ-શાસ્ત્રોનું પઠન-પાઠન અને ભગવાનનાં નામ તેમજ ગુણોનું કીર્તન કરવું, સ્વધર્મ-પાલન અર્થે કષ્ટ સહેવું તથા શરીર અને ઇન્દ્રિયો સહિત અન્તઃકરણમાં ઋજુભાવ હોવો.

CHAPTER 16 VERSES – ADHYAY 16 SHLOKAS

12345
678910
1112131415
1617181920
21222324