Chapter 15 | Pursotam Yog | Verse 06
न तद्भासयते सूर्यो न शशाङ्को न पावक: |
यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम || 6||
na tad bhāsayate sūryo na śhaśhāṅko na pāvakaḥ
yad gatvā na nivartante tad dhāma paramaṁ mama|| 6||
ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ ।
યદ્ગત્વા ન નિવર્તંતે તદ્ધામ પરમં મમ ॥ 6 ॥
MEANING
जिस परम पद को प्राप्त होकर मनुष्य लौट कर संसार में नहीं आते, उस स्वयं प्रकाश परम पद को न सूर्य प्रकाशित कर सकता है, न चन्द्रमा और न अग्नि ही ; वही मेरा परम धाम है ।
That place upon which the sun cannot cast its glorious radiance, where the moon can shed no light, and where no fire, burns is what is known as My Supreme Abode. Here only the radiant light of My Eternal Glory shines. Those who reach this sacred destination, never return to suffer in this world again O Arjuna.
જે પરમપદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી, એ સ્વયંપ્રકાશિત પરમપદને ન તો સૂર્ય ઉજાળી શકે છે, ન ચન્દ્રમા કે ન અગ્નિ; એ જ મારું પરમધામ છે.