Chapter 15 | Pursotam Yog | Verse 04
तत: पदं तत्परिमार्गितव्यं
यस्मिन्गता न निवर्तन्ति भूय: |
तमेव चाद्यं पुरुषं प्रपद्ये
यत: प्रवृत्ति: प्रसृता पुराणी || 4||
tataḥ padaṁ tat parimārgitavyaṁ
yasmin gatā na nivartanti bhūyaḥ
tam eva chādyaṁ puruṣhaṁ prapadye
yataḥ pravṛittiḥ prasṛitā purāṇī|| 4||
તતઃ પદં તત્પરિમાર્ગિતવ્યં યસ્મિન્ગતા ન નિવર્તંતિ ભૂયઃ।
તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિઃ પ્રસૃતા પુરાણી ॥ 4 ॥
MEANING
उसके पश्चात् उस परम पद रूप परमेश्वर को भली भाँति खोजना चाहिये, जिसमें गये हुए पुरुष फिर लौट कर संसार में नहीं आते और जिस परमेश्वर से इस पुरातन संसार वृक्ष की प्रवृति विस्तार को प्राप्त हुई है, उसी आदि पुरुष नारायण के मैं शरण हूँ —-इस प्रकार द्ढ़ निश्चय करके उस परमेश्वर का मनन और निदिध्यासन करना चाहिये ।
If a man finds and proceeds along this path of non-attachment, he can say that he has truly discovered the way by which he can attain peaceful refuge and shelter in the Eternal Spirit (the Great beginning of all things is form whom all creation has evolved (namely, LORD KRISHNA Himself).
એ પછી, એ પરમપદસ્વરૂપ પરમેશ્વરને સારી પેઠે શોધવા જોઈએ કે જેને પામી ચુકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર-વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત્ પરંપરા વિસ્તાર પામી છે; એ જ આદિપુરુષ નારાયણને હું શરણે છું – આ પ્રમાણે દૃઢ નિશ્ચય કરીને એ પરમેશ્વરનું મનન અને નિદિધ્યાસન કરવું.