Chapter 15 | Pursotam Yog | Verse 03
न रूपमस्येह तथोपलभ्यते
नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा |
अश्वत्थमेनं सुविरूढमूल
मसङ्गशस्त्रेण दृढेन छित्त्वा || 3||
na rūpam asyeha tathopalabhyate
nānto na chādir na cha sampratiṣhṭhā
aśhvattham enaṁ su-virūḍha-mūlam
asaṅga-śhastreṇa dṛiḍhena chhittvā|| 3||
ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાંતો ન ચાદિર્ન ચ સંપ્રતિષ્ઠા।
અશ્વત્થમેનં સુવિરૂઢમૂલમસંગશસ્ત્રેણ દૃઢેન છિત્ત્વા ॥ 3 ॥
MEANING
इस संसार वृक्ष का स्वरूप जैसा कहा है ; वैसा यहाँ विचार काल में नहीं पाया जाता ; क्योंकि न तो इसका आदि है और न अन्त है तथा न इसकी अच्छी प्रकार से स्थिति ही है इस लिये इस अहंता, ममता और वासना रूप अति दृढ.मूलों वाले संसार रूप पीपल के वृक्ष को दृढ. वैराग्य स्वरूप शस्त्र द्वारा काट कर —– ।
Man cannot see this celestial tree nor even perceive its greatness. Man cannot see its changing forms nor its beginning, its end, nor its foundations. The only way one may be able to free oneself from the roots of this tree (which have spread and created this world of material attachment), is to cut free from these roots with the mighty sword of non-attachment.
પરંતુ આ સંસારવૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે, એવું અહીં વિચારકાળમાં મળી આવતું નથી, કેમકે આનો નથી તો આદિ કે નથી અન્ત, તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ; માટે આ અહંતા, મમતા અને વાસનારૂપી અત્યંત દેઢ થયેલાં મૂળ ધરાવતા સંસારરૂપી અશ્વત્થવૃક્ષને દૃઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે કાપી નાખીને –