Chapter 15 | Pursotam Yog | Verse 02

अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा
गुणप्रवृद्धा विषयप्रवाला: |
अधश्च मूलान्यनुसन्ततानि
कर्मानुबन्धीनि मनुष्यलोके || 2||

adhaśh chordhvaṁ prasṛitās tasya śhākhā
guṇa-pravṛiddhā viṣhaya-pravālāḥ
adhaśh cha mūlāny anusantatāni
karmānubandhīni manuṣhya-loke|| 2||

અધશ્ચોર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલાઃ।
અધશ્ચ મૂલાન્યનુસંતતાનિ કર્માનુબંધીનિ મનુષ્યલોકે ॥ 2 ॥

MEANING

उस संसार वृक्ष की तीनों गुणों रूप जल के द्वारा बढ़ी हुई एवं विषय भोग रूप कोपलों वाली देव, मनुष्य और तिर्यक् आदि योनि रूप शाखाएँ नीचे ऊपर सर्वत्र फैली हुई हैं तथा मनुष्य लोक में क़र्मो के अनुसार बाँधने वाली अहंता ममता और वासना रूप जड़ें भी नीचे और ऊपर सभी लोकों में व्याप्त हो रही हैं ।

Its branches extend both below and above, form the earth to heaven (and vice-versa). It is the great powers of nature that nourish the tree and give it life. Its ouds represent the sensual objects that inspire pleasure in all beings. The roots that stretch a far distance downward (from the heavens) into the world of man are bounded as firmly to the earth as man is bound to the mortal world because of his selfish actions and lust for material rewards.

અને હે અર્જુન! એ સંસારવૃક્ષની ત્રણેય ગુણોરૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયોરૂપી કૂંપળો ધરાવતી દેવ, મનુષ્ય, તિર્યક્ આદિ યોનિઓરૂપી શાખાઓ નીચે અને ઉપર આમતેમ ફેલાયેલી છે તેમજ એ શાખાઓનાં મનુષ્યલોકમાં કર્માનુસાર બાંધનારાં અહંતા, મમતા તથા વાસનારૂપી મૂળિયાં નીચે અને ઉપર બધા લોકોમાં ફેલાયેલાં છે.

CHAPTER 15 VERSES – ADHYAY 15 SHLOKAS

12345
678910
1112131415
1617181920