Chapter 15 | Pursotam Yog | Verse 18

यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तम: |
अतोऽस्मि लोके वेदे च प्रथित: पुरुषोत्तम: ॥ 18 ॥

yasmātkṣaramatītōhamakṣarādapi chōttamaḥ ।
atōsmi lōkē vēdē cha prathitaḥ puruṣōttamaḥ ॥ 18 ॥

યસ્માત્ક્ષરમતીતોઽહમક્ષરાદપિ ચોત્તમઃ ।
અતોઽસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ ॥ 18 ॥

MEANING

क्योंकि मैं नाशवान् जड. वर्ग क्षेत्र से तो सर्वथा अतीत हूँ और अविनाशी जीवात्मा से भी उत्तम हूँ, इसलिये लोक में और वेद में भी पुरुषोत्तम नाम से प्रसिद्ध हूँ ।

Lord Krishna explained:Because I am beyond all perishable objects on earth and because I even surpass all that is imperishable, I am known throughout the world and in all the Holy Scriptures (Vedas), as the Supreme and Divine Spirit.

કેમકે હું નાશવંત જડસમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું, માટે લોકમાં તેમજ વેદોમાં પણ પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું.

CHAPTER 15 VERSES – ADHYAY 15 SHLOKAS

12345
678910
1112131415
1617181920