Chapter 15 | Pursotam Yog | Verse 17

उत्तम: पुरुषस्त्वन्य: परमात्मेत्युदाहृत: |
यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वर: || 17||

uttamaḥ puruṣastvanyaḥ paramātmētyudhāhṛtaḥ ।
yō lōkatrayamāviśya bibhartyavyaya īśvaraḥ ॥ 17 ॥

ઉત્તમઃ પુરુષસ્ત્વન્યઃ પરમાત્મેત્યુધાહૃતઃ ।
યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્યવ્યય ઈશ્વરઃ ॥ 17 ॥

MEANING

इन दोनों से उत्तम पुरुष तो अन्य ही है, जो तीनों लोकों में प्रवेश करके सबका धारण-पोषण करता है एवं अविनाशी परमेश्वर और परमात्मा इस प्रकार गया है ।

However dear Arjuna, there is another spirit that is the highest of all spirits and it is called the Supreme Spirit. The Supreme Spirit is none other than Me, the Eternal and Omniscient (existing everywhere) Lord who supports this entire universe.

તથા આ બેયથી ઉત્તમ પુરુષ તો જુદો જ છે, જે ત્રણેય લોકોમાં પ્રવેશીને સૌનું ધારણ-પોષણ કરે છે અને જેને અવિનાશી, પરમેશ્વર તેમજ પરમાત્મા એવાં નામોથી ઓળખાવ્યો છે.

CHAPTER 15 VERSES – ADHYAY 15 SHLOKAS

12345
678910
1112131415
1617181920