Chapter 15 | Pursotam Yog | Verse 15

सर्वस्य चाहं हृदि सन्निविष्टो
मत्त: स्मृतिर्ज्ञानमपोहनं च |
वेदैश्च सर्वैरहमेव वेद्यो
वेदान्तकृद्वेदविदेव चाहम् || 15||

sarvasya chāhaṁ hṛidi sanniviṣhṭo
mattaḥ smṛitir jñānam apohanaṁ cha
vedaiśh cha sarvair aham eva vedyo
vedānta-kṛid veda-vid eva chāham|| 15||

સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો મત્તઃ સ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ।
વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો વેદાંતકૃદ્વેદવિદેવ ચાહમ્ ॥ 15 ॥

MEANING

मैं ही सब प्राणियों के शरीर के स्थित रहने वाला प्राण और अपान से संयुक्त्त वैश्वानर अग्निरूप होकर चार प्रकार के अन्न को पचाता हूँ ।

O Arjuna, at the same time, I also become the fire of life that exists in all things that breathe on this earth. Together, with the fiery breaths of life that flow in and flow out of body, I burn and digest the four kinds of pure foods on this earth, while residing in a being’s body.

હું જ સૌ પ્રાણીઓનાં હૃદયમાં અન્તર્યામી રૂપે રહેલો છું તથા મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તેમજ અપોહન થાય છે તથા બધા વેદો વડે હું જ જાણવાયોગ્ય- છું તેમજ વેદાન્તનો કર્તા અને વેદોને જાણનાર પણ હું જ છું.

CHAPTER 15 VERSES – ADHYAY 15 SHLOKAS

12345
678910
1112131415
1617181920