Chapter 15 | Pursotam Yog | Verse 01
श्रीभगवानुवाच |
ऊर्ध्वमूलमध:शाखमश्वत्थं प्राहुरव्ययम् |
छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् || 1||
śhrī-bhagavān uvācha
ūrdhva-mūlam adhaḥ-śhākham aśhvatthaṁ prāhur avyayam
chhandānsi yasya parṇāni yas taṁ veda sa veda-vit|| 1||
શ્રીભગવાનુવાચ ।
ઊર્ધ્વમૂલમધઃશાખમશ્વત્થં પ્રાહુરવ્યયમ્ ।
છંદાંસિ યસ્ય પર્ણાનિ યસ્તં વેદ સ વેદવિત્ ॥ 1 ॥
MEANING
श्री भगवान् बोले —–आदिपुरुषपरमेश्वर रूप मूल वाले और ब्रह्मा रूप मुख्य शाखा वाले जिस संसार रूप पीपल के वृक्ष को अविनाशी कहते हैं, तथा वेद जिसक पत्ते कहे गये हैं —-उस संसार रूप वृक्ष को जो पुरुष मूल सहित तत्व से जानता है, वह वेद के तात्पर्य को जानने वाला है ।
The Dear Lord explained to Arjuna:O Arjuna, there exists an enormous, everlasting, and divinely pure tree known as the indestructable ASVAATTHAM (COSMIC TREE OF LIFE). The extraordinary things about this tree, is that it has its roots above at its peak and its branches are located at the lowest part of the tree. It’s pure, green leaves are the VEDAS (Holy Scriptures and Sacred Songs). He who believes and realizes this truth, also knows and understands the VEDAS.
શ્રીભગવાન બોલ્યા : જેનું આદિપુરુષ પરમેશ્વરરૂપી ઊર્ધ્વ-મૂળ છે, જેની નીચે રહેલી બ્રહ્મારૂપી મુખ્ય શાખા છે તથા વેદો જેનાં પાંદડાઓ છે, એવા આ સંસારરૂપી અશ્વત્થ વૃક્ષને તત્ત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે; જે માણસ એ સંસા૨રૂપી વૃક્ષને મૂળસહિત તત્ત્વથી જાણે છે, એ વેદના તાત્પર્યને જાણનાર છે.