Chapter 14 | Guna Traya Vibhag Yog| Verse 09
सत्त्वं सुखे सञ्जयति रज: कर्मणि भारत |
ज्ञानमावृत्य तु तम: प्रमादे सञ्जयत्युत || 9||
sattvaṁ sukhe sañjayati rajaḥ karmaṇi bhārata
jñānam āvṛitya tu tamaḥ pramāde sañjayaty uta|| 9||
સત્ત્વં સુખે સંજયતિ રજઃ કર્મણિ ભારત ।
જ્ઞાનમાવૃત્ય તુ તમઃ પ્રમાદે સંજયત્યુત ॥ 9 ॥
MEANING
हे अर्जुन ! सत्वगुण सुख में लगाता है और रजोगुण कर्म में तथा तमोगुण तो ज्ञान को ढककर प्रमाद में भी लगाता है |
In reality O son of Kunti, SATTVA (or Goodness) binds one to happiness; RAJAS leads to attachment to action; and TAMAS (evil) leads one to be lazy, dull, unproductive and cause negligence due to one’s ignorance.
હે ભારત! સત્ત્વગુણ સુખમાં જોડે છે, રજોગુણ કર્મમાં અને વળી તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં પણ જોડે છે.