Chapter 14 | Guna Traya Vibhag Yog| Verse 07
रजो रागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवम् |
तन्निबध्नाति कौन्तेय कर्मसङ्गेन देहिनम् || 7||
rajo rāgātmakaṁ viddhi tṛiṣhṇā-saṅga-samudbhavam
tan nibadhnāti kaunteya karma-saṅgena dehinam|| 7||
રજો રાગાત્મકં વિદ્ધિ તૃષ્ણાસંગસમુદ્ભવમ્ ।
તન્નિબધ્નાતિ કૌંતેય કર્મસંગેન દેહિનમ્ ॥ 7 ॥
MEANING
हे अर्जुन ! राग रूप रजोगुण को कामना और आसक्ति से उत्पन्न जान । वह इस जीवात्मा को कर्मो के और उनके फल के सम्बन्ध से बांधता है |
RAJAS, dear Arjuna, is that natural element representing passion which leads to material and worldly attachment. Rajas is known to bind the Soul of mortal men to action.
હે કૌંતેય ! રાગસ્વરૂના રજોગુણને તું લાલસા અને આસક્તિમાંથી ઉદ્ભવેલો જાણ; એ આ જીવાત્માને કર્મોનાં તથા એમનાં ફળોના સંગ વડે બાંધે છે.