Chapter 14 | Guna Traya Vibhag Yog| Verse 06
तत्र सत्त्वं निर्मलत्वात्प्रकाशकमनामयम् |
सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानघ || 6||
tatra sattvaṁ nirmalatvāt prakāśhakam anāmayam
sukha-saṅgena badhnāti jñāna-saṅgena chānagha|| 6||
તત્ર સત્ત્વં નિર્મલત્વાત્પ્રકાશકમનામયમ્ ।
સુખસંગેન બધ્નાતિ જ્ઞાનસંગેન ચાનઘ ॥ 6 ॥
MEANING
हे निष्पाप ! उन तीनों गुणों में सत्वगुण तो निर्मल होने के कारण प्रकाश करने वाला और विकार रहित है, वह सुख के सम्बन्ध से और ज्ञान के सम्बन्ध से अर्थात् उसके अभिमान से बांधता है |
Arjuna, understand these three natural elements: SATTVA, because it represents light and purity is a sign of good health, but binds the various beings in this world to worldly material happiness. This attachment also leads to lower knowledge, my friend.
હે નિષ્પાપ ! એ ત્રણે ગુણોમાં સત્ત્વગુણ નિર્મળ હોવાને કારણે પ્રકાશક અર્થાત તેજ પ્રગટાવનાર અને વિકાર વિનાનો છે; છતાં એ સુખના સંગ વડે એટલે કે સુખના અભિમાન વડે અને જ્ઞાનના સંગ વડે એટલે કે જ્ઞાનના અભિમાન વડે જીવાત્માને બાંધે છે.