Chapter 14 | Guna Traya Vibhag Yog| Verse 04

सर्वयोनिषु कौन्तेय मूर्तय: सम्भवन्ति या: |
तासां ब्रह्म महद्योनिरहं बीजप्रद: पिता || 4||

sarva-yoniṣhu kaunteya mūrtayaḥ sambhavanti yāḥ
tāsāṁ brahma mahad yonir ahaṁ bīja-pradaḥ pitā|| 4||

સર્વયોનિષુ કૌંતેય મૂર્તયઃ સંભવંતિ યાઃ ।
તાસાં બ્રહ્મ મહદ્યોનિરહં બીજપ્રદઃ પિતા ॥ 4 ॥

MEANING

हे अर्जुन ! नाना प्रकार की सब योनियों में जितनी मूर्तियां अर्थात् शरीर धारी प्राणी उत्पन्न होते हैं, प्रकृति तो उन सब की गर्भ धारण करने वाली माता है और मै बीज को स्थापन करने वाला पिता हूँ |

The blessed Lord said:Dear Arjuna, know that whenever and wherever a being is born, I am his parents, that is, both his mother and father, who gave him life in this world.

હે કુંતીપુત્ર ! વિવિધ જાતની સઘળી યોનિઓમાં જે મૂર્તિઓ – શરીરધારી પ્રાણીઓ ઉદ્ભવે છે, પ્રકૃતિ એ સર્વની ગર્ભ ધારણ કરનારી માતા છે અને હું બીજને સ્થાપનાર પિતા છું.

CHAPTER 14 VERSES – ADHYAY 14 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
252627