Chapter 14 | Guna Traya Vibhag Yog| Verse 03
मम योनिर्महद् ब्रह्म तस्मिन्गर्भं दधाम्यहम् |
सम्भव: सर्वभूतानां ततो भवति भारत || 3||
mama yonir mahad brahma tasmin garbhaṁ dadhāmy aham
sambhavaḥ sarva-bhūtānāṁ tato bhavati bhārata|| 3||
મમ યોનિર્મહદ્બ્રહ્મ તસ્મિન્ગર્ભં દધામ્યહમ્ ।
સંભવઃ સર્વભૂતાનાં તતો ભવતિ ભારત ॥ 3 ॥
MEANING
हे अर्जुन ! मेरी महत्-ब्रह्म रूप मूल प्रकृति सम्पूर्ण भूतों की योनि है अर्थात् गर्भाधान का स्थान है और मैं उस योनि में चेतन समुदाय रूप गर्भ को स्थापन करता हूँ । उस जड़ चेतन के संयोग से सब भूतों की उत्पत्ति होती है |
O Arjuna, you must realize that it is from Me that all creation steam. The great Brahma, The Lord of all creation acts as My womb when I plant the seed of creation from which all beings evolve.
હે ભારત ! મારી મહદૂ-બ્રહ્મસ્વરૂપ મૂળ પ્રકૃતિ સકળ ભૂતોની યોનિ છે, અર્થાત ગર્ભાધાનનો આધાર છે અને હું એ યોનીમાં ચેતન (જીવ) સમુદાયરૂપી ગર્ભને સ્થાપું છું; એ જડ-ચેતનના સંયાેગમાંથી સકળ ભૂતોનો ઉદ્ભવ થાય છે.