Chapter 14 | Guna Traya Vibhag Yog| Verse 26
मां च योऽव्यभिचारेण भक्तियोगेन सेवते |
स गुणान्समतीत्यैतान्ब्रह्मभूयाय कल्पते || 26||
māṁ cha yo ’vyabhichāreṇa bhakti-yogena sevate
sa guṇān samatītyaitān brahma-bhūyāya kalpate|| 26||
માં ચ યોઽવ્યભિચારેણ ભક્તિયોગેન સેવતે ।
સ ગુણાન્સમતીત્યૈતાન્બ્રહ્મભૂયાય કલ્પતે ॥ 26 ॥
MEANING
और जो पुरुष अव्यभिचारी भक्त्ति योग के द्वारा मुझको निरन्तर भजता है, वह भी इन तीनों गुणों को भली भाँति लाँघकर सच्चिदानन्दधन ब्रह्म को प्राप्त होने के लिये योग्य बन जाता है ।
And he who serves Me with an unfailing devotion, he is fit for becoming Brahman because he is gone beyond all the qualities (Gunas).
જે પુરુષ અવ્યભિચારી ભક્તિયોગથી મને નિરંતર ભજે છે, એ પણ આ ત્રણેય ગુણને સમ્યક્ રીતે પાર કરીને સચ્ચિદાનંદઘન બ્રહ્મને પામવા યોગ્ય બની જાય છે,