Chapter 14 | Guna Traya Vibhag Yog| Verse 25
मानापमानयोस्तुल्यस्तुल्यो मित्रारिपक्षयो: |
सर्वारम्भपरित्यागी गुणातीत: स उच्यते || 25||
mānāpamānayos tulyas tulyo mitrāri-pakṣhayoḥ
sarvārambha-parityāgī guṇātītaḥ sa uchyate|| 25||
માનાપમાનયોસ્તુલ્યસ્તુલ્યો મિત્રારિપક્ષયોઃ ।
સર્વારંભપરિત્યાગી ગુણાતીતઃ સ ઉચ્યતે ॥ 25 ॥
MEANING
जो मान और अपमान में सम है, मित्र और बैरी के पक्ष में भी सम है एवं सम्पूर्ण आरम्भों में कर्तापन के अभिमान से रहित है, वह पुरुष गुणातीत कहा जाता है ।
He who behaves the same in times of honour or in times of disgrace; who behaves the same with enemies and friends; and who has surrendered all desires for action as well as lust for rewards resulting from those actions.
જે માન અને અપમાનમાં સમ છે, મિત્ર અને વેરી પક્ષમાં પણ સમ છે તેમજ સર્વ કામોમાં કર્તાપણામાં અભિમાન વિનાનો છે, એ પુરુષ ગુણાતીત કહેવાય છે.