Chapter 14 | Guna Traya Vibhag Yog| Verse 24
समदु:खसुख: स्वस्थ: समलोष्टाश्मकाञ्चन: |
तुल्यप्रियाप्रियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुति: || 24||
sama-duḥkha-sukhaḥ sva-sthaḥ sama-loṣhṭāśhma-kāñchanaḥ
tulya-priyāpriyo dhīras tulya-nindātma-sanstutiḥ|| 24||
સમદુઃખસુખઃ સ્વસ્થઃ સમલોષ્ટાશ્મકાંચનઃ ।
તુલ્યપ્રિયાપ્રિયો ધીરસ્તુલ્યનિંદાત્મસંસ્તુતિઃ ॥ 24 ॥
MEANING
जो निरन्तर आत्म भाव में स्थित, दुःख-सुख को समान समझने वाला, मिट्टी, पत्थर और स्वर्ण में समान भाव वाला, ज्ञानी, प्रिय तथा अप्रिय को एक सा मानने वाला और अपनी निन्दा स्तुति में भी समान भाव वाला है ।
…He who dwells in his own self, who considers feelings of pain and pleasure as the same; to whom gold, soil, and stones are of equal worth; he who remains unchanged under pleasant and unpleasant circumstances; he who is beyond praise or blame, and he who is of firm and stable mind.
જે નિરંતર આત્મભાવમાં સ્થિત છે, સુખ-દુઃખને સમાન સમજે છે, માટી, પથરા તેમજ સોનામાં સમાન ભાવ રાખે છે, જ્ઞાની છે, પ્રિય અને અપ્રીયને એક જેવાં મને છે તથા પોતાની નિંદા કે સ્તુતિમાં પણ સમાન ભાવ રાખે છે-