Chapter 14 | Guna Traya Vibhag Yog| Verse 23
उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते |
गुणा वर्तन्त इत्येवं योऽवतिष्ठति नेङ्गते || 23||
udāsīna-vad āsīno guṇair yo na vichālyate
guṇā vartanta ity evaṁ yo ’vatiṣhṭhati neṅgate|| 23||
ઉદાસીનવદાસીનો ગુણૈર્યો ન વિચાલ્યતે ।
ગુણા વર્તંત ઇત્યેવ યોઽવતિષ્ઠતિ નેંગતે ॥ 23 ॥
MEANING
जो साक्षी के सदृश स्थित हुआ गुणों के द्वारा विचलित नहीं किया जा सकता और गुण ही गुणों में बरतते है —-ऐसा समझता हुआ जो सच्चिदानन्दधन परमात्मा में एकीभाव से स्थिर रहता है एवं उस स्थिति से कभी विचलित नहीं होता ।
The Lord further explained:…He who sits apart undisturbed and unaffected by varying conditions of the environment and observes the world around him knowing and fully understanding that it is the power of nature that acts on all beings in this world…
જે સાક્ષીની પેઠે સ્થિત થયેલો ગુણો વડે વિચલિત કરી શકાતો નથી તથા ” ગુણો જ ગુણોમાં વર્તે છે” એમ સમજીને જે સચ્ચિદાનંદઘન પરમાત્મા એકાત્મભાવે સ્થિત રહે છે તેમજ એ સ્થિતિથી કડી વિચલિત નથી થતો-