Chapter 14 | Guna Traya Vibhag Yog| Verse 22

श्रीभगवानुवाच |
प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव |
न द्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि काङ् क्षति || 22||

śhrī-bhagavān uvācha
prakāśhaṁ cha pravṛittiṁ cha moham eva cha pāṇḍava
na dveṣhṭi sampravṛittāni na nivṛittāni kāṅkṣhati|| 22||

શ્રીભગવાનુવાચ ।
પ્રકાશં ચ પ્રવૃત્તિં ચ મોહમેવ ચ પાંડવ ।
ત દ્વેષ્ટિ સંપ્રવૃત્તાનિ ન નિવૃત્તાનિ કાંક્ષતિ ॥ 22 ॥

MEANING

श्रीभगवान् बोले —–हे अर्जुन ! जो पुरुष सत्वगुण के कार्य रूप प्रकाश को, और रजोगुण के कार्य रूप प्रवृति को तथा तमोगुण के कार्य रूप मोह को भी न तो प्रवृत्त होने पर न तो उनसे करता है और न निवृत्त होने पर उनकी आकांक्षा करता है ।

My dear Pandava (Arjuna), he who does not hate nor has any desire for light, (representing results which are born out of SATTVIC deeds), busy activity, and all that represents darkness whether they are near to him or far from him…

શ્રીભગવાન બોલ્યા:- હે પાંડવ! સત્ત્વગુણના કાર્ય એવા પ્રકાશનો, રજોગુણના કાર્ય સ્વરૂપ પ્રવૃત્તિનો તથા તમોગુણ ના કાર્ય એવા મોહનો પણ જે પુરુષ નથી તો એમના પ્રવ્રુત્ત થતાં દ્વેષ કરતો કે નથી તો નિવૃત્ત થતાં એમની આકાંક્ષા સેવતો.

CHAPTER 14 VERSES – ADHYAY 14 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
252627