Chapter 14 | Guna Traya Vibhag Yog| Verse 21

अर्जुन उवाच |
कैर्लिङ्गैस्त्रीन्गुणानेतानतीतो भवति प्रभो |
किमाचार: कथं चैतांस्त्रीन्गुणानतिवर्तते || 21||

arjuna uvācha
kair liṅgais trīn guṇān etān atīto bhavati prabho
kim āchāraḥ kathaṁ chaitāns trīn guṇān ativartate|| 21||

અર્જુન ઉવાચ ।
કૈર્લિંગૈસ્ત્રીન્ગુણાનેતાનતીતો ભવતિ પ્રભો ।
કિમાચારઃ કથં ચૈતાંસ્ત્રીન્ગુણાનતિવર્તતે ॥ 21 ॥

MEANING

अर्जुन बोले ! इन तीनों गुणों से अतीत पुरुष किन-किन लक्षणों से युक्त्त होता है और किस प्रकार के आचरणों वाला होता है ; तथा हे प्रभो ! मनुष्य किस उपाय से इन तीनों गुणों से अतीत होता है ।

Arjuna then asked the Almighty Lord: How can one know if a particular being has gone beyond or has transcended the three powers of nature O Krishna? What is his way of life and how does he manage to reach beyond the SATTVA, RAJAS, and TAMAS modes of nature?

અર્જુન બોલ્યાઃ આ ત્રણેય ગુણોથી અતીતપુરુષ કયા કયા લક્ષણોથી યુક્ત હોય છે. અને એવું આચરણ કરનાર હોય છે તથા હે પ્રભો! માણસ કયા ઉપાયથી આ ત્રણેય ગુણોથી અતીત થઇ શકે છે?

CHAPTER 14 VERSES – ADHYAY 14 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
252627