Chapter 14 | Guna Traya Vibhag Yog| Verse 20

गुणानेतानतीत्य त्रीन्देही देहसमुद्भवान् |
जन्ममृत्युजरादु:खैर्विमुक्तोऽमृतमश्रुते || 20||

guṇān etān atītya trīn dehī deha-samudbhavān
janma-mṛityu-jarā-duḥkhair vimukto ’mṛitam aśhnute|| 20||

ગુણાનેતાનતીત્ય ત્રીંદેહી દેહસમુદ્ભવાન્ ।
જન્મમૃત્યુજરાદુઃખૈર્વિમુક્તોઽમૃતમશ્નુતે ॥ 20 ॥

MEANING

यह पुरुष शरीर की, उत्पत्ति के कारण इन तीनो गुणों को उल्लघन करके जन्म, मृत्यु, वृद्बावस्था और सब प्रकार के दु:खों से मुक्त्त हुआ परमानन्द को प्राप्त होता है ।

A person whose soul has risen above these three conditions of nature that actually lie within the mortal body, he becomes free from the cycle of birth and death as well as from sorrow and temporary happiness. He then enters into Me and thus becomes immortal.

શરીરની ઉત્પત્તિના કારણ એવા આ ત્રણેય ગુણોને પાર કરીને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને સર્વ પ્રકારનાં દુઃખોથી છુટેલો આ પુરુષ પરમાનંદને પામે છે.

CHAPTER 14 VERSES – ADHYAY 14 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
252627