Chapter 14 | Guna Traya Vibhag Yog| Verse 19
नान्यं गुणेभ्य: कर्तारं यदा द्रष्टानुपश्यति |
गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति || 19||
nānyaṁ guṇebhyaḥ kartāraṁ yadā draṣhṭānupaśhyati
guṇebhyaśh cha paraṁ vetti mad-bhāvaṁ so ’dhigachchhati|| 19||
નાન્યં ગુણેભ્યઃ કર્તારં યદા દ્રષ્ટાનુપશ્યતિ ।
ગુણેભ્યશ્ચ પરં વેત્તિ મદ્ભાવં સોઽધિગચ્છતિ ॥ 19 ॥
MEANING
जिस समय द्रष्टा तीनों गुणों के अतिरिक्त अन्य किसी को कर्ता नहीं देखता और तीनो गुणों से अत्यन्त परे सच्चिदानन्धन स्वरूप मुझ परमात्मा को तत्व से जानता है, उस समय वह मेरे स्वरूप को प्राप्त होता है ।
When a true wiseman and seer fully understands that these three parts of nature are virtually the three main stages of life in this vast universe, he begins to also realize that which lies beyond these three conditions of nature, that is Myself. Thus once this is realized by any being they become an eternal part of Me the SUPREME LORD.
જે કાળે સાક્ષીરૂપ રહેલો દ્રષ્ટા ત્રણ ગુણો સિવાય બીજા કોઈને કર્તારૂપે નથી જોતો અને ત્રણેય ગુણોથી સાવ પર એવા સચ્ચિદાનંદઘન – સ્વરૂપ મુજ પરમાત્માને તત્વથી જાણે છે, એ વખતે એ મારા સ્વરૂપને પામે છે.