Chapter 14 | Guna Traya Vibhag Yog| Verse 18

ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसा: |
जघन्यगुणवृत्तिस्था अधो गच्छन्ति तामसा: || 18||

ūrdhvaṁ gachchhanti sattva-sthā madhye tiṣhṭhanti rājasāḥ
jaghanya-guṇa-vṛitti-sthā adho gachchhanti tāmasāḥ|| 18||

ઊર્ધ્વં ગચ્છંતિ સત્ત્વસ્થા મધ્યે તિષ્ઠંતિ રાજસાઃ ।
જઘન્યગુણવૃત્તિસ્થા અધો ગચ્છંતિ તામસાઃ ॥ 18 ॥

MEANING

सत्वगुण में स्थित पुरुष स्वर्गादि उच्च लोकों को जाते हैं ; रजोगुण में स्थित राजस पुरुष मध्य में अर्थात् मनुष्य लोक में ही रहते हैं और तमोगुण के कार्य रूप निद्रा, प्रमाद और आलस्यादि में स्थित तामस पुरुष अधोगति अर्थात् कीट, पशु आदि नीच योनियों को तथा नरकों को प्राप्त होते हैं ।

Those who are in the SATTVA state always follow the highest path or level of wisdom and intelligence; those who are in the RAJAS state always follow the middle level of intelligence and wisdom; and those who are under the influence of TAMAS from of human nature, always stoop to the lowest level of wisdom and knowledge and continually sink downwards along this path of ignorance.

સત્વગુણમાં સ્થિત માણસો સ્વર્ગ આદિ ઉચ્ચ લોકોને પામે છે, રજોગુણમાં સ્થિત રાજસી માણસો મધ્યમાં એટલે કે મનુષ્યલોકમાં જ રહે છે અને તમોગુણના કાર્ય એવા નિદ્રા, પ્રમાદ, આળસ આદિમાં સ્થિત તામસી માણસો અધોગતિને એટલે કે જંતુ, પશુ, આદિ નીચ યોનીઓને તેમજ નરકો ને પામે છે.

CHAPTER 14 VERSES – ADHYAY 14 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
252627