Chapter 14 | Guna Traya Vibhag Yog| Verse 17

सत्त्वात्सञ्जायते ज्ञानं रजसो लोभ एव च |
प्रमादमोहौ तमसो भवतोऽज्ञानमेव च || 17||

sattvāt sañjāyate jñānaṁ rajaso lobha eva cha
pramāda-mohau tamaso bhavato ’jñānam eva cha|| 17||

સત્ત્વાત્સંજાયતે જ્ઞાનં રજસો લોભ એવ ચ ।
પ્રમાદમોહૌ તમસો ભવતોઽજ્ઞાનમેવ ચ ॥ 17 ॥

MEANING

सत्वगुण से ज्ञान उत्पन्न होता है और रजोगुण से निस्संदेह लोभ तथा तमोगुण से प्रमाद और मोह उत्पन्न होते है और अज्ञान भी होता है ।

From the SATTVIC state of human nature one receives wisdom, from the RAJAS state arises greed, and form TAMAS evolves dullness and ignorance.

સત્વગુણમાંથી જ્ઞાન જન્મે છે અને રજોગુણમાંથી નિ;શંકપણે લોભ તથા તમોગુણમાંથી પ્રમાદ અને મોહ જન્મે છે અને વળી અજ્ઞાન પણ જન્મે છે.

CHAPTER 14 VERSES – ADHYAY 14 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
252627