Chapter 14 | Guna Traya Vibhag Yog| Verse 16

कर्मण: सुकृतस्याहु: सात्त्विकं निर्मलं फलम् |
रजसस्तु फलं दु:खमज्ञानं तमस: फलम् || 16||

karmaṇaḥ sukṛitasyāhuḥ sāttvikaṁ nirmalaṁ phalam
rajasas tu phalaṁ duḥkham ajñānaṁ tamasaḥ phalam|| 16||

કર્મણઃ સુકૃતસ્યાહુઃ સાત્ત્વિકં નિર્મલં ફલમ્ ।
રજસસ્તુ ફલં દુઃખમજ્ઞાનં તમસઃ ફલમ્ ॥ 16 ॥

MEANING

श्रेष्ठ कर्म का तो सात्विक अर्थात् सुख, ज्ञान और वैराग्यादि निर्मल फल कहा है ; राजस कर्म का फल दुःख एवं तामस कर्म का फल अज्ञान कहा है ।

The purity of SATTVA is characterized by the rewards that come out of good actions. However, the fruits of work that is done in the RAJAS state brings nothing but pain to a person; and work that is done in the TAMAS state, bears fruits of dullness and ignorance.

શ્રેષ્ઠ કર્મોનું સાત્વિક એટલે કે સુખ, જ્ઞાન, વૈરાગ્ય આદિ નિર્મળ ફળ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે; જયારે રજસ કર્મનું ફળ દુઃખ તથા તામસ કર્મનું ફળ અજ્ઞાન કહ્યું છે.

CHAPTER 14 VERSES – ADHYAY 14 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
252627